ગુરુ જો પંચમ ભાવમાં સ્થિત હોય તો સંતાન આવવામાં વિલંબ થઇ શકે છે. જો પતિ કે પત્ની બેમાંથી એકને ગુરુની મહાદશા હોય તો વિવાહના સોળેક વર્ષ બાદ સંતાન થવાની સંભાવના રહે છે.

તેમાં જો શરુઆતના નવ કારણો ન હોય તો દસમું કારણ જ્યોતિષ સંબંધિત માનવામાં આવે છે. જન્માક્ષરમાં જો પાંચમો ભાવ રાહુ, ગુરુ, શનિથી ગ્રસ્ત હોય અથવા તેના પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડતી હોય તો સંતાન ઉત્પત્તિમાં મુશ્કેલી સર્જાય છે, અથવા ગર્ભસ્રાવ થાય છે. આવા સંબંધિત ગ્રહોના ઉપચારથી સંતાન પ્રાપ્તિ સરળ બને છે.
ગુરુ જો પંચમ ભાવમાં સ્થિત હોય તો સંતાન આવવામાં વિલંબ થઇ શકે છે. જો પતિ કે પત્ની બેમાંથી એકને ગુરુની મહાદશા હોય તો વિવાહના સોળેક વર્ષ બાદ સંતાન થવાની સંભાવના રહે છે. પંચમ ભાવમાં જો ગુરુની દ્રષ્ટિ હોય તો લગ્નના 8-10 વર્ષો બાદ સંતાન પ્રાપ્ત થાય છે. રાહુ કે શનિ યુક્ત પંચમ સ્થાન વારંવાર ગર્ભસ્રાવ કે હિનતાનું કારણ બની શકે છે.
No comments:
Post a Comment